☕͢ ⃪ͥ͢ ᷟ🅼︎α∂нανv ❤️
948 views
બહુ તડપ્યા કોઈકની યાદમાં, હવે વિશ્વાસ નથી રહ્યો પ્રેમની વાતમાં. હાસ્ય પહેરી ફરતા રહ્યા અમે લોકોમાં, દિલ રડતું રહ્યું એકાંતની રાતમાં. જે વચનો કદી શ્વાસ જેટલા નજીક હતા, એ આજે અજાણ્યા બની ગયા શબ્દની જાતમાં. પ્રેમ માંગે છે સમર્પણ આખા અસ્તિત્વનું, પણ સૌદા નીકળી આવ્યો હિસાબની વાતમાં. સમયે શીખવ્યું બધું સહન કરવાનું, પણ ખાલીપો રહી ગયો દરેક મુલાકાતમાં. “માધવ” હવે કોઈ સ્વપ્ન નથી જોતો, કારણ કે દિલ તૂટી ગયું એક જ વિશ્વાસમાં.poo #😇 તારી યાદો #💔 પ્રેમનું દર્દ #😥દર્દ ભરેલા ગીતો #😢 Miss you #pookie