NARESH JOGIYANI
622 views
❤️ તમારે જો દીકરી હોઈ ને તો તેને આજે દીકરાની જેમ રાખજો તમારી હાથે થી સારું સારું જમાડજો, તેમને ગમે તેવા કપડા પહેરાવજો તેને જ્યા જવું હોય ત્યા ફરવા લઈ જજો તેને હસાવજો અને ખૂબ પ્રેમ આપજો કેમકે સાસરે ગયા પછી વધેલું ખાસે, અલમારી માંથી ૪ કપડા જ કાઢી રોજ પહેરશે તમારા ઘરે આવવા પણ સોવાર વિચાર કરશે માટે દીકરી આજે તમારી પાસે છે તો આ જરૂર કરજો પછી કોઈ અફસોસ ના રે #💑 મારા પતિ માટે #👩 મારી પત્ની માટે 🧡 #👨‍👩‍👧‍👦 પરિવાર પ્રેમ #😢Sad Feelings💔