AVANTIKA PATEL
2.5K views
19 hours ago
🇮🇳ભારત માતા ની જય🙋 🇮🇳હેપ્પી ઇન્ડિપેન્ડન્સ ડે 🇮🇳 ભારતીય ત્રિરંગો હંમેશા ઉંચી ઉડાન ભરે, ભારતના સ્વાતંત્ર્ય દિન પર હાર્દિક શુભકામનાઓ સ્વતંત્રતા દિવસની આપ સૌને શુભકામનાઓ… દેશ માટે પોતાના જીવનનું બલિદાન આપનાર આપના દેશના શહીદોને દિલથી ભાવભીની શ્રધાંજલિ આપીએ…! વંદેમાતરમ…જય હિન્દ…! જય જવાન જય કિસાન…! ભારત માતા કી જય… #🇮🇳 ગણતંત્ર દિવસ Coming Soon🫡 #🇮🇳 ઇન્ડિયન ફ્લેગ સ્ટેટસ 🇮🇳 #🇮🇳 દેશભક્તિ શાયરી 📜 #🇮🇳 ત્રિરંગી ટ્રેન્ડ્સ 😋🥻🎨 #😊 શુભકામનાઓ