મુસાફરો માટે ખુશખબર! હવે તત્કાલ ટિકિટ બુક કરવી થઈ વધુ સરળ, જાણો કેવી રીતે મળશે કન્ફર્મ ટિકિટ?
Online Ticket Booking: ભારતીય રેલ્વેએ Tatkal ટિકિટ બુક કરવાના નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે મુસાફરો ઝડપથી અને સરળતાથી ટિકિટ મેળવી શકશે. નવા નિયમો અનુસાર જો તમારું IRCTC એકાઉન્ટ સંપૂર્ણપણે વેરિફાઈડ અને આધાર સાથે લિંક છે, તો માત્ર એક ક્લિકથી ટિકિટ કન્ફર્મ થવાની શક્યતા વધી જશે.