ભારત-યુરોપ ડીલથી પાકિસ્તાન અને બાંગ્લાદેશની નીકળી ગઈ હવા, જાણો કેમ દુઃખી છે આ મુસ્લિમ દેશ?
India-EU Trade Deal: ભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચે આગામી મુક્ત વેપાર કરાર (FTA) ની ચર્ચા વિશ્વભરમાં થઈ રહી છે. આ કરાર દક્ષિણ એશિયાઈ અર્થતંત્ર પર મોટી અસર કરી શકે છે. આ કરારને ભારત માટે એક મોટી સિદ્ધિ માનવામાં આવી રહી છે, પરંતુ પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવા મુસ્લિમ દેશોમાં ચિંતા છે.