જયંતિભાઈ. કે‌. ભંખોડીયા
488 views
🌹🌹🌹🕉️ મારા બંધુઓ તમે વિચાર કરજો કે,, 84 લાખ જીવોના,, અંતે જીવ મનુષ્ય રૂપે આવે છે,,, બંધુઓ દરેક જીવોને તમે જુઓ,,, દરેક કઈ રીતે જીવી રહ્યા છે એવી વાત નથી કે મનુષ્ય રૂપમાં જીવ આવ્યો એટલે આઝાદ બની ગયો,,,, જીવ તેની આત્મ પ્રગતિને અંતે આ મનુષ્ય રૂપ સુધી આવ્યો છે,,,, અને મનુષ્ય જીવનનું અંતિમ લક્ષ અને ધ્યેય શું હોય છે એ તમને ખબર હોવી જોઈએ,,, બંધુઓ,,, ચોરાસી લાખ જીવો ને અંતે મનુષ્ય રૂપમાં જીવ આવે ત્યારે મનુષ્ય જીવ પાસે, બુદ્ધિ,, વાણી અને વિચાર શક્તિ હોય છે,,, કારણ કે એ,, ફરજ અને સમજ દ્વારા,, ખુદની આત્મજાગૃતિ કરી શકે ,,સત્યને સમજી,, સત્ય સુધી પહોંચી શકે,,, અને એનું અંતિમ લક્ષ અને ધ્યેય પ્રાપ્ત કરી શકે,,,, બંધુઓ,,,, રૂપિયા, પૈસા મોહ અને માયા કે, કામ,,, ક્રોધ, મદ, અહંમ અને મોટાઈમાં,, ખોવાઈ જવું એ ,, આ મનુષ્ય,,,જીવન નથી,, નહિતર પાછા ત્યાંના ત્યાં 🕉️🕉️🕉️ 🌹🕉️🕉️🌹 ઓમ નમો ગુરુ દેવાય નમઃ 🌹🕉️🕉️🌹 🌷🌷🌷🌷🕉️ #મેરા ભારત મહાન 🇮🇳 🕉️🌷🌷🌷