Dada Bhagwan
566 views
4 days ago
ગીતામાં કયા ચાર પ્રકારના ભક્તોની વાત કરી છે? ભગવદ્ ગીતામાં ભગવાન સાથે અનુસંધાન કરવાના અને પૂર્ણદશાએ પહોંચવાના વિભિન્ન માર્ગ દર્શાવ્યા છે, જેમ કે, જ્ઞાનયોગ, કર્મયોગ અને ભક્તિયોગ. તેમાં ભક્તિમાર્ગ ઉપર પ્રકાશ પાડતા શ્રીકૃષ્ણ ભગવાન ગીતાના સાતમા અધ્યાયમાં ભક્તોના પ્રકાર દર્શાવે છે. ચતુર્વિધા ભજન્તે માં જનાઃ સુકૃતિનોઽર્જુન । આર્તો જિજ્ઞાસુરર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ ॥ ૧૬॥ ગીતામાં ચાર પ્રકારના ભક્તોની વાત વિશે વધુ જાણવા અહીં વાંચો: https://dbf.adalaj.org/c4rWIrft #🙏 જય શ્રી કૃષ્ણ #🌅 ગુડ મોર્નિંગ સ્ટેટ્સ #💐 બુધવાર સ્પેશિયલ #🙏કૃષ્ણ વચન✍️ #✨આધ્યાત્મિક વિચાર📜