જયંતિભાઈ. કે‌. ભંખોડીયા
703 views
🕉️🕉️🌹 બે બંધુ અને મેરે દોસ્તો તમે વિચાર કરજો 🕉️ શબ્દો ,,, રૂપો ,,,,ચિત્રો કે મૂર્તિઓ આ બધું મહાન ભારતના ધર્મએ,,,,, આખા બ્રહ્માડ ની શક્તિને જુદા જુદા દેવી દેવતાઓમાં વણી લીધી છે,,,, ચિત્રો,,,મૂર્તિ એ સત્ય નથી ચિત્રો ,,,મુર્તિ એ આ બ્રહ્માંડના સત્યનું,, પ્રતિપાદન કરે છે સત્ય થી વાકેફ કરાવે છે,,,, જુદા ,જુદા શક્તિઓના સ્ટેપ છે જુદી, જુદી શક્તિઓ ની કેટેગરી છે,,, તમારી પાસે કઈ શક્તિ છે એ પ્રમાણે તમારી કુળદેવી છે,,, આ એક શોટિંગ કરેલ છે,,,, કે એને આગળ વધવા માટે નો રસ્તો મળે બીજું કશું જ નથી,,, બંધુઓ અસલમાં ઉર્જા શક્તિ જ કાર્ય કરે છે અને ઊર્જા શક્તિ માંથી જ બધું સર્જન થાય છે આ વાત ભૂલતા નહીં,,,, કોઈ,, યુગમાં એવું તમે જોયું કે ભગવાને ફૂક મારીને બધાની બુદ્ધિ ફેરવી નાખી,,, અરે ભગવાન કેમ માણસ,,, એ દરેક જીવો,, બધા,, પોતપોતાની કર્મ શક્તિ ઉપર આધારિત છે🕉️🕉️🕉️🕉️🌹🌹🌹🌹🌹🌹 🌹🕉️🕉️🕉️🌹 ઓમ નમો ગુરુદેવાય નમઃ 🌹🕉️🕉️ 🌹🕉️🕉️🌷 #મેરા ભારત મહાન 🇮🇳 🌷🕉️🕉️🌹