બગદાણાના હાઈવોલ્ટેજ ડ્રામા વચ્ચે વાયરલ થયો માયાભાઈ આહીરનો એક વીડિયો!
Mayabhai Ahir Video Viral : બગદાણા વિવાદ વચ્ચે હાલ માયાભાઈ આહીરનો એક વીડિયો વાયરલ થયો છે, જે આ વિવાદમાં તેમની પ્રતિક્રીયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. માયાભાઈએ શું કહી રહ્યાં છે તેના પર એક નજર કરીએ