જયંતિભાઈ. કે‌. ભંખોડીયા
5.6K views
🕉️🕉️🌹 મેરે બંધુઓ અને મેરે દોસ્તો તમે વિચાર કરો જાણો અને સમજો,,, કે,, મૂળ તત્વ , શક્તિ , ઉર્જા માંથી,, 84. લાખ. યોની કે જન્મો પછી આપણો આ મનુષ્ય જન્મ આવે છે,,,, મારા બંધુઓ આ આપણો મનુષ્ય જન્મ,, દરેક રૂપે પ્રગટ થઈને અંતે,, ઉર્જા કે આત્મ,,,પ્રગતિ કરતો ,કરતો અંતે,,, મનુષ્ય જન્મમાં આવે છે,,,, મારા બંધુઓ મનુષ્ય જન્મમાં આપણી પાસે વાણી અને બુદ્ધિ શક્તિ આવે છે,, આત્મા તો પ્રાપ્ત થાય છે,, મનુષ્ય જન્મનું ધ્યેય ફક્ત એટલું જ છે કે,, ખુદ પોતાની આત્મશક્તિને ઉજાગર કરી પ્રાપ્ત કરવી અથવા તો સમજવી,,, પૂર્ણ શક્તિ,, પ્રાપ્ત કરવી અને આત્મશક્તિને સમજવી એ જ મનુષ્ય જીવન ધર્મનું અંતિમ લક્ષ્ય અને ધ્યેય છે,,, તમે મનની શક્તિ દ્વારા,,, સત્ય તરફ વળીને,એ શક્તિનો બચાવ પણ કરી શકો છો,,,, અને તમે એ શક્તિને,, કામ, વહેમ, અહંમ અને મોહ અને માયામાં પણ વાપરી શકો છો,,,, પણ મૂળ તો તમારી ખુદ પોતાની શક્તિ જ વપરાય છે,, અને, તમે મનુષ્ય જીવનનું અંતિમ ધ્યેય અને લક્ષ, ભૂલી ,ચૂકી જાવ છો અને વારંવાર આ જગતમાં,,, એ , શક્તિની,,પરિપૂર્તિ કરવા માટે જન્મ ધારણ કરવો પડે છે,,,,🌹🌹🌹🕉️🕉️🕉️🕉️્ 🌹🕉️🕉️🕉️ઓમ નમો ગુરુ દેવાય નમઃ 🕉️🕉️🌹🌹 🌹🕉️🕉️ #મેરા ભારત મહાન 🇮🇳 🕉️🌹🕉️🌹