ભગવદ ગીતામાં છે બિઝનેસના સક્સેસનું સિક્રેટ | Success Formula in Bhagavad Gita | Dr Jitu Bandhaniya
દુનિયા હંમેશા સફળ લોકોને જ અનુસરે છે… પણ કેમ?
ભગવદ ગીતાના ત્રીજા અધ્યાયનો એક શક્તિશાળી શ્લોક સમજાવે છે કે
👉 “શ્રેષ્ઠ વ્યક્તિ જે કરે છે, લોકો એ જ માર્ગ અનુસરે છે.”
Byju’s ના બાયજુ રવિન્દ્રન હોય, Paytm ના વિજય શેખર હોય કે Nykaa ની ફાલ્ગુની નાયર
આ લોકોએ માત્ર બિઝનેસ નથી બનાવ્યા…
એમણે નવા રસ્તા બનાવ્યા છે અને એટલે તેઓ સફળ છે.
🔥 બિઝનેસમાં સાચી મજા follower બનવામાં નથી…
trend creator બનવામાં છે.
👉 એવા કેટલાક ગુજરાતીઓ પણ છે જેમણે દુનિયાને રસ્તો બતાવ્યો છે…
તમને કોઈ નામ યાદ આવે?
કોમેન્ટમાં જરૂર લખજો 👇
#🎬 ટ્રેન્ડિંગ વીડિયો #💼 બિઝનેસ #👌 જીવનની શીખ #🔑 સફળતાની ચાવી #jitubandhaniya