HARESH CHUDASAMA
570 views
12 days ago
તને ચાહવાનો ગુનો કરી બેઠા ને તને જ ખબર ના રહી તારી લગોલગ ઊભા રહ્યા ને તને અહેસાસ પણ ના થયો આંસુ ના રહી ગયા છે હવે લિસોટા ત્યારે ખબર પડી કે ઘણું મોડું થઈ ગયું છે મળીશું હવે કયારે ખબર નહીં #💘 પ્રેમ 💘 #🤝 દોસ્તી શાયરી #👌 બેસ્ટ ફ્રેન્ડ #💓 લવ સ્ટેટ્સ #💖 રોમેન્ટિક સ્ટેટ્સ