મહિલા જીવતી ભડથુ થઈ, ટક્કર બાદ ભડભડ સળગી રીક્ષા-બાઈક : અકસ્માતની ભયાનક તસવીરો જુઓ
Accident News : આજે વહેલી સવારે અંકલેશ્વર-વાલિયા રોડ પર ભયાનક અકસ્માત સર્જાયો હતો. રીક્ષા-બાઇક વચ્ચે ટક્કર બાદ આગ લાગી હતી. જેમાં એક મહિલા જીવતી ભૂંજાઈ છે, તો અન્ય ચાર લોકો દાઝ્યા છે.