ખોટો અહમ ના રાખવો, આપણે "અમીર" તો ભલે હોઈએ,પણ “અમર" તો નથી જ.
વ્યક્તિ તરીકે નહીં પરંતુ વ્યક્તિત્વ બનીને જીવો
કેમ કે વ્યક્તિ એક દિવસ વિદાય લઈ લે છે,
પરંતુ વ્યક્તિત્વ હંમેશા જીવંત રહે છે.
*🚩જય શ્રી કષ્ટભંજન દેવ 🚩*
𝕸𝕬𝕷𝕯𝕬𝕽#😇 સુવિચાર #📱વ્હોટ્સએપ સ્ટેટ્સ📱 #💓 લવ સ્ટેટ્સ #👌બેસ્ટ સ્ટેટ્સ📱 #📱 ગુજરાતી સ્ટેટ્સ