NARESH JOGIYANI
2.6K views
❤️ પેલા વડીલ સમજદાર અને બીજાને સમજાવવા વાળા હતા એટલે સંબંધો ટકી રહેતા પણ આજે વડીલ સમજાવવા વાળા નહીં પણ સંબંધ માં આગ લગાવવા વાળા બનતા જાય છે અત્યારે સંબંધ ટકતા નથી તેનું આ પણ એક કારણ બની ગયું છે #👩 મારી પત્ની માટે 🧡 #💑 મારા પતિ માટે #😢Sad Feelings💔 #👨‍👩‍👧‍👦 પરિવાર પ્રેમ