જયંતિભાઈ. કે‌. ભંખોડીયા
755 views
🕉️🕉️🌹 મેરે બંધુઓ અને મેરે દોસ્તો 🌹🕉️🕉️ વિશ્વ ગુરુ કે વિશ્વ વિજ્ઞાન જગતના ગુરુએ,,, આ આખા બ્રહ્માંડના સત્ય અંગેના પુરાવા, સાબિતી અને તમામ પાસાઓ દ્વારા,,, આખા બ્રહ્માંડનું સત્ય બતાવી દીધેલ છે મૂળ વાત કે આ બ્રહ્માંડની અંદર,,, પદાર્થ ઉર્જામાં,,, અને ઊર્જા પદાર્થમાં રૂપાંતર થાય છે,,, બંધુઓ બંનેમાં પંચ તત્વોની જ ક્રિયા ચાલે છે,,, બંનેની ક્રિયાઓ સરખી થાય છે,,, માટે આપણાં આ પદાર્થ રૂપે શરીરમાં,,, આપણું મન, વિચારોમાં કે જ્યાં ત્યાં,,શરીરની ઊર્જાને વાપરે છે,,, માટે બંધુઓ મનની શક્તિને કેન્દ્રિત કરો બચાવો,,,, અને તમારા આત્મશક્તિને પ્રગટ કરો તમારા આત્માને જગાડો,, બંધુઓ મનુષ્ય જીવનનું આ જ લક્ષ્ય છે,, આજ ધ્યેય છે કે આત્માની જાગૃતિ કરવી,,, આત્મા સુધી મનની શક્તિ ને પહોંચાડવી 🌹🌹🕉️🕉️🕉️🕉️🕉️🌹🌹🌹💐🌷 🌷💐🌹🕉️ ઓમ નમો ગુરુદેવાય નમઃ 🕉️🌹💐🌷 💐🌺💐🕉️ #મેરા ભારત મહાન 🇮🇳 🕉️💐🌷🌺🌹