"कृष्ण मनोहारीणी" राधिका~
871 views
અક્ષર ઉકેલે, એ તો દુનિયા આખી_ જે ભીતર ઊતરે એ જ અનુભવ ની પાંખી... ને હું તો કહીશ, "અંતરયામી મારો વ્હાલમ્ , વ્હાલો, પ્યારે) મારો માધવ... આમ મૌન રહીને જ અભિવ્યક્ત થાય પ્રણય... કે મને શબ્દો નું ભરત ભર્તા નથી આવડતું, ને તને શમણાં ચીતરતા નથી આવડતા... બાકી નાજુક હૃદય ને બોજ ન આપી શકું વ્હાલા, પ્રેમ છે તો છે, પૂરાવા રોજ ન આપી શકું.... #🌸 जय श्री कृष्ण😇 #✍️ अनसुनी शायरी #📖 कविता और कोट्स✒️ #✍️ साहित्य एवं शायरी #✍ आदर्श कोट्स