🕉️🌹🌹🌷 મારા બંધુઓ અને મારા દોસ્તો 🌷🌹🕉️
તમે વિચાર કરજો કે,,,, આ જગતની અંદર,, કોઈ કોઈનું નથી,,,, બસ ફક્ત મોહઅને માયા છે,, બંધુઓ મારું મારું કરીને આપણે,,,, આપણી જીવનશક્તિને બરબાદ કરી નાખીએ છીએ,,, પણ અંતમાં તો,,,, આપણું શરીર પણ આપણું નથી આ વાત ભૂલતા નહીં,,,, મારા બંધુઓ આપણે ફક્ત,,,,, ફરજના અધિકારી છીએ કર્મના અધિકારી છીએ
માણસ માત્ર ફરજ,,, અને કર્મ થી ઓળખાય છે,,,, કારણ કે અંતમાં,,,, આપણું શરીર પણ આપણું નથી આ વાત ભૂલતા નહીં જ,,,, જન્મે અને મૃત્યુ બે જ સત્ય છે
બાકી વચ્ચેનો ગાળો,,, કર્મો અને ફરજ થી ઓળખાય છે
બાકી કશું જ સાથે આવવાનું નથી અને કોઈ કોઈનું નથી
આ,,,વાત ધ્યાનમાં રાખીને,,, કર્મ અને ફરજ બજાવજો
🕉️🌹🌷💐🌺
#મેરા ભારત મહાન 🇮🇳🌺💐🌷🕉️