Ꮶǟɨʟǟֆɦ ʀʊքǟքǟʀǟ💓 74K+
42.3K views
22 days ago
#🌝પોષી પૂનમની શુભેચ્છા ***************************************** પોષ મહીનાની પૂનમડી અગાશીએ રાંધી ખીર વ્હાલા, જમશે માની દીકરીને પીરશે બેનીનો વિર વ્હાલા. ***************************************** પોષી પૂનમની હાર્દિક શુભેચ્છા 🙏🙏🙏🙏🙏