જયંતિભાઈ. કે‌. ભંખોડીયા
696 views
🕉️🌹🌹 મેરે બંધુ અને મેરે દોસ્તો તમે વિચાર કરો મહાન ભારતનો સત્ય અને સનાતન વેદ ધર્મ અને એમાંથી વિજ્ઞાન જન્મેલું છે,,, એ વેદ ધર્મ એમ કહે છે કે,,, આ ધરતી,,, સત્યને આધારે છે અને અસત્યને આધારે ડૂબે છે,,, સત્ય એ,, જ્ઞાન છે ,,ઉર્જા છે,, ઉત્તેજના છે,, અને એ તરે છે ,,, તારે છે,,અને એ‌ ભાર રૂપ નથી,, અને તરે છે તેમજ,,,,,અસત્ય ,,અજ્ઞાન,, એમાં ઉર્જા ,,ઉત્તેજના નથી,, આથીજ એ. ભાર રૂપ બને છે,,, અને ડૂબે છે મારા બંધુઓ,,,,, તમે વિચાર કરો,,,, આ પૃથ્વીથી આઠે દિશા તરફ પાણી, પાણી જ છે,, છતાં, પણ વિજ્ઞાન નથી સમજી શકતું કે,,,, આ પૃથ્વી પાણી ઉપર છે,, આ પૃથ્વી પાણી ઉપર છે,,,, આપણું , અસત્ય,અજ્ઞાન ભાર વધારે છે,,, અને,, સત્ય,,જ્ઞાન એ ઉર્જાનું રૂપ છે એ ભાર ઘટાડે છે વિજ્ઞાન એ તો સમજે ,, ઉત્તેજના એ,, એ તારક બળ છે ઉર્જાનું રૂપ છે,,,, માટે બંધુઓ,,, વિશ્વના વિજ્ઞાનીઓ તમારા ગુરુને સમજો,, આલ્બર્ટ આઈન્સ્ટાઈનને સમજો 🌹🕉️🕉️ ઓમ નમો ગુરુ દેવાય નમઃ 🕉️🕉️🌹🌹🌹 🌹🌹🕉️🕉️🕉️ #મેરા ભારત મહાન 🇮🇳 🕉️🕉️🕉️🌹