કૉંગ્રેસની કાયમી કઠણાઈ: ભાજપનો સામનો થતો નથી અને અંદરોઅંદર બાકાઝીકી
MLA Jignesh Mevani Vs MLA Kirit Patel : ગુજરાત કોંગ્રેસમાં આંતરિક વિવાદ, ટાંટિયાખેંચ કોઈ નવી વાત નથી, વર્ષો વીતી ગયા પરંતું કોંગ્રેસના નેતાઓ અંદરોઅંદરની બાથંબાથીમાંથી જ બહાર આવતા નથી, હવે જિજ્ઞેશ મેવાણી વર્સિસ કિરીટ પટેલની નવી વોર શરૂ થઈ