🕉️🕉️🌹🌹 મેરે બંધુઓ અને મેરે દોસ્તો 🌹🌹🕉️🕉️
તમે વિચાર કરો,,,, દરેક જીવોમાં આ મનુષ્ય શરીર સર્વ શ્રેષ્ઠ છે કારણ કે,,,,, મનુષ્ય શરીર પંચ તત્વ થી નિર્મિત છે
પંચ તત્વો બરાબર છે, આ બ્રહ્માંડ બરાબર છે,, આ બ્રહ્માંડની અંદર પરમાત્મા બરોબર છે,,,,, પૂર્ણ શક્તિ મનુષ્ય શરીરમાં છે,, આથી જ મનુષ્ય શરીર પાસે,, મનથી વિચાર કરી શકે છે અને વાણીથી બોલી શકે છે,,, બંધુઓ,,,
મનુષ્ય શરીર માં,,,, કે શરીર રૂપી પદાર્થ માં,,, પરમાત્મા સુધી પહોંચી શકાય એટલી ઉર્જા શક્તિ પડેલી જ છે,,, પણ,,,, આપણે એ શક્તિ ને,,,, મનના વિચાર અને કર્મો કે કાર્યો દ્વારા,,,, ક્યા વાપરવી એ આપણા મનની સ્થિતિ ઉપર આધાર રાખે છે,, મનથી જ આ જગત છે વિચારથી જ આ જગત છે,,,, તમે મનની સ્થિતિ બદલો,,,, મન મજબૂત કરો મનની પૂર્ણ શક્તિને કેન્દ્રિત કરો,,, તમારું મન જરૂર આત્માની અંદર વિલુપ્ત,,,થઈ જશે અને આત્મા જાગૃત થશે,,, અને જીવનનું અંતિમ લક્ષ્ય,,, ધ્યેય હાંસિલ થઈ જશે
🕉️🌹🌹🕉️ ઓમ નમો ગુરુ દેવાય નમઃ 🕉️🌹🌹🕉️
🌹🌹🕉️🕉️🕉️
#મેરા ભારત મહાન 🇮🇳 🕉️🕉️🕉️🌹