*એક સારું જીવન જીવવા માટે એ સ્વીકારવું જરૂરી છે, કે આપણી પાસે જે છે એજ સર્વશ્રેષ્ઠ છે.*
*ઈશ્વરે બનાવેલાં*
*બધાં જીવો માંથી*
*ફક્ત માનવી એકલો જ*
*પૈસા કમાય છે,*
*પણ બીજો એકપણ જીવ*
*ભુખ્યો રહેતો નથી,*
*અને માનવી ક્યારેય ધરાતો નથી.*
*_🌞 ગુડ મોર્નિંગ 🌞_*
*_🙏🔱 હર હર મહાદેવ 🔱🙏_*
*જય દ્વારકાધીશ**...✍️* #🥰ગુડ મોર્નિંગ 🌄 #good morning #સુપ્રભાત #👌 ગર્વથી ગુજરાતી 👳♂️ #શુભ સવાર