નાનું દળ,
ઓછું બળ.
મોટી ચળ,
મળ્યું ફળ?
આછી સળ,
ઝીણી કળ?
હોય છળ,
ત્યાંથી ટળ.
આવી મળ,
સમજી ભળ.
એવી પળ,
સીધો ઢળ.
જૂના હળ,
થોડું રળ.
કોરા નળ,
સૂકા તળ.
આંખે જળ,
પાછો વળ.
ખૂબ લળ,
અવજ્ઞા ગળ.
#sharechat_status #🚦 શેરચેટ ટ્રેન્ડ્સ એક્સપ્રેસ #🔥 આજના ટ્રેન્ડિંગ મીમ્સ #📱વ્હોટ્સએપ સ્ટેટ્સ📱 #👌બેસ્ટ સ્ટેટ્સ📱