નેપાળમાં વિમાન રનવે પરથી લપસી ગયું: રનવે પાર કરીને નદીમાં જઈને અટક્યું, 55 પેસેન્જર્સના જીવ તાળવે ચોંટ્યા; જાણો કેવી રીતે દુર્ઘટના ઘટી
નેપાળના ભદ્રપુર એરપોર્ટ પર શુક્રવારે રાત્રે લેન્ડિંગ કરતી વખતે બુદ્ધ એરનું એક વિમાન રનવે પરથી લપસી ગયું. અધિકારીઓનું કહેવું છે કે વિમાનમાં 50 મુસાફરો હતા. બધા સુરક્ષિત છે અને તેમને બહાર કાઢવામાં આવ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, વિમાન કાઠમંડુથી ભદ્રપુર જઈ રહ્યું હતું. રાત્રે લગભગ 9 વાગ્યે ભદ્રપુરમાં લેન્ડિંગ દરમિયાન તે રનવે પરથી નીચે ઉતરી ગયું. વિમાન રનવેથી લગભગ 200 મીટર દૂર એક નાની નદી પાસે અટ... | શુક્રવારે સાંજે નેપાળમાં ભદ્રપુર એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન બુદ્ધ એરનું એક પેસેન્જર વિમાન રનવે પરથી લપસી ગયું અને લગભગ 200 મીટર દૂર ઘાસના મેદાનમાં પહોંચી ગયું. રાહતની મોટી વાત એ છે કે વિમાનમાં સવાર તમામ 51 મુસાફરો અને ચાર ક્રૂ સભ્યો સુરક્ષિત છે. એવું કહેવામાં