#👨👩👧👦શ્વિક કુટુંબ દિવસ👪 વિશ્વ પરિવાર દિવસ દર વર્ષે 1 જાન્યુઆરીના રોજ ઉજવાય છે. વિશ્વમાં સંવાદિતા અને એકતાની ભાવના પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે ઉજવવામાં આવે છે. તેમજ સમગ્ર દુનિયા એક વૈશ્વિક ગામ અને કુટુંબ હોવાની ભાવના પર ભાર મૂકે છે જેમાં નાગરિકતા, સરહદ અથવા જાતિને ધ્યાનમાં લીધા વિના આપણે બધા એક પરિવાર છીએ.
#🤩Happy New Year 2026🎉