બોક્સ ઓફિસ પર ધમાકો કરતી Border 2 પાઇરેસી વિવાદમાં ફસાઈ, સિનેપ્લેક્સમાં લો-ક્વોલિટી પ્રિન્ટ ચલાવવાનો આરોપ
સની દેઓલ, વરુણ ધવન, અહાન શેટ્ટી અને દિલજીત દોસાંઝ અભિનિત વોર ડ્રામા ફિલ્મ Border 2 બોક્સ ઓફિસ પર જબરદસ્ત સફળતા મેળવી રહી છે. ફિલ્મ સતત મજબૂત કમાણી કરી રહી છે,