વૉલેટ ની સમાપ્તિ ની સમય મર્યાદા 11 જૂન 2020 રાતના 9 વાગ્યા સુધી વધારવામાં આવી છે।
હાય ચેમ્પિયન! મહેરબાની કરીને નોંધ કરો કે તમારી વોલેટ બેલેન્સની સમાપ્તિની સમયમર્યાદા જૂન 11, જૂન, 2020 સુધી લંબાવી દેવામાં આવી છે. જો તમને તમારું વોલૅટ બેલેન્સ તમારા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડે તો, કૃપા કરીને ઓફિશ્યિલ ગુજરાતી શેરચેટ ચેમ્પિયન્સ એકાઉન્ટની ચેટ અથવા તમારા વપરાશકર્તા આઈડી અને પ્રોબ્લેમ નું ટૂંકું વર્ણન સાથે champion.grievance@sharechat.co પર મેઈલ કરવા વિનતી। #🏆 ShareChat Champions