બળવંતરાય પરમાર
883 views
3 months ago
#✔️ હકીકતો અને માહિતી #મારુ દક્ષિણ ગુજરાત વલસાડના ધરમપુર વાંસદા અને કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં દિવાળી પૂર્વે લોકો પોતાની માવલી માતા ની સ્થાપના કરી તારપુ વગાડે છે જેમાં શ્વાસ લે તો પણ વાજિંત્ર બંધ થતું નથી