શ્રી મહાલક્ષ્મી માતાજીના મંદિર ભૂતસર તા જી વલસાડ નાં પટાંગણમાં
તારીખ ૧૧/૧૨ ૧૯૯૦
૧૨/૧૨ ૧૯૯૦
૧૩/૧૨/૧૯૯૦
પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો અને ત્રણ દિવસ ના ભવ્ય મહોત્સવ માં પુજા માં બેસનારા ઓમાથી
એક પુરુષ ભક્ત અને એક મહિલા ભક્ત હૈયાત છે
🙏🙏🙏🙏
#આપણું ગુજરાત