શ્રીલંકામાં વિનાશ વેર્યા બાદ ભારત નજીક પહોંચ્યું વાવાઝોડું દિત્વાહ, આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ !
Cyclone Ditwah: શ્રીલંકામાં ભારે વિનાશ સર્જ્યા બાદ, ચક્રવાત દિત્વાહ હવે ભારત તરફ આગળ વધી ગયું છે. તે ચેન્નાઈ કિનારાની નજીક છે. તમિલનાડુમાં ભારે વરસાદ ચાલુ છે. અન્ય ઘણા રાજ્યો માટે પણ વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે.