સંગીતની રાતે શું થયું ? કેમ અટક્યા પલાશ-સ્મૃતિના લગ્ન ? મ્યુઝિશિયનની માતાએ ખુલ્યું મોટું રહસ્ય
Smriti Mandhana-Palash Muchhal : પલાશ મુછલના સ્મૃતિ મંધાના સાથેના લગ્ન મુલતવી રાખવા પર તેની માતાએ પોતાનું મૌન તોડ્યું છે અને સમગ્ર ઘટનાની હકીકત જણાવી છે. તેમણે સંગીત રાતે શું થયું તે પણ જણાવ્યું છે.