lilavati prajapati
693 views
3 months ago
#હા ચાંદલિયો ઊગ્યો છે ચાંદો ઉગ્યો ચમકાર હા ચાંદલિયો ઉગ્યો છે હા ચાંદલિયો ઊગ્યો છે દૂધ પૌવા મિલાવીને ખાવા છે આજે ચાંદા મામા ને બોલાવા છે મીઠી વાતો સામે બેસી કરવી છે‌‌. શીતલતા થોડી છીનવી છે પૂનમનો ચાંદો ઉગ્યો ચમકાર હા ચાંદલિયો ઉગ્યો છે હા ચાંદલિયો ઊગ્યો છે છે શરદ પૂનમ શુકન વાળી ગોળ ફરોને પાડો હા તાડી અજવાળી થઈ ગઈ‌ રાતલડી રમશે શૈયરો હળીમળી પૂનમનો ચાંદો ઉગ્યો ચમકાર હા ચાંદલિયો ઉગ્યો છે મમતાથી ભરી માંને લાવો નવરાત્રિ તો જાવા આવે માતા વગર તો‌ ના‌ ફાવે રોજ ગરબે‌ રમતા યાદ આવે પૂનમનો ચાંદો ઉગ્યો ચમકાર હા ચાંદલિયો ઉગ્યો છે હા ચાંદલિયો ઊગ્યો છે માં રેસે અમારા સંગમાં ધૂપ દીવા કરશુ રે અખંડ મા ત્રણ નવરાત્રી સુધી ‌રોકાય ફરી આસો આવે તો આરતીઓ થાય પૂનમનો ચાંદો ઉગ્યો ચમકાર હા ચાંદલિયો ઉગ્યો છે હા ચાંદલિયો ઊગ્યો છે પાછી ઠંડી હવાઓ લહેરાશે ચાંદા મામા આવી કહેશે હું રોકાઈ રહીશ પૂરી રાતલડી ચુંદડીઆળી ભાતે ભાત પૂનમનો ચાંદો ઊગ્યો ચમકાર હા ચાંદલિયો ઊગ્યો છે હા ચાંદલિયો ઊગ્યો છે