꧁☬ 𝑷𝒓𝒂𝒌𝒂𝒔𝒉 ☬꧂
539 views
3 days ago
બધા AI AI કરે છે, પણ બિલ ગેટ્સ કંઈક બીજું જ કરી રહ્યા છે! भ्यारे आजी हुनिया AI (Artificial Intelligence) ना सपना પાછળ દોડી રહી છે, ત્યારે માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સે અમેરિકામાં 25,000 એકર ખેતીની જમીન ખરીદી છે. .. શું કારણ હોઈ શકે? ઇમેજ મુજબ, બિલ ગેટ્સ જાણે છે કે શું થવાનું છે. જ્યારે ટેક્નોલોજીની દોડ ધીમી પડશે, ત્યારે અસલી તાકાત 'જમીન' અને 'અનાજ' હશે. ભવિષ્ય ઓનલાઈન નથી તે જમીન પર છે. #Discipline is Success #Dillerfouji #🤔▪️Best Motivation Line's 👈 #Motivational Quotes