lilavati prajapati
749 views
5 months ago
#રામદેવ પીર નું કિર્તન લીધો લીધો રામાપીરનો સથવારો જમાયો જમાયો પછી હક મારો જામાયો જામાયો પછી હક માંરો બીજ ની બેઠકો‌ કરે રામદેવપીરજી ભજન મંડળ કરી ભરવાના જમાયો જમાયો પછી હક મારો જમાયો જમાયો પછી હક મારો લીધો લીધો રામાપીરનો સથવારો જમાયો જમાયો પછી હક મારો જમાયો જમાયો પછી હક ‌મારો સામે રે જોવો રે પીરજી કાળ ભૈરવ આવે મોટાં મોટાં નખ વાળો અમને ડરાવે એનેતો રે ભોંયરે ભંડારી દીધેલો જમાયો જમાયો પછી હક મારો જમાયો જમાયો પછી હક મારો આવ્યા આવ્યા ‌પીરજી પોકરાણ ગઢમાં ધૂણી રે ધખાવી પીરે વાયકરે ‌દીધા સમાધિ લીધેલી પીર ત્યારે દેખાણા જમાયો જમાયો પછી હક મારો જમાયો જમાયો પછી હક મારો લીધો લીધો રામાપીરનો સથવારો જમાયો જમાયો પછી હક મારો જમાયો જમાયો પછી હક મારો મીઠા મીઠા મેવા પીર તમને ‌ધરાવતા ખાવા માટે ટોળે ટોળા વળવાના જમાયો જમાયો પછી હક મારો લીધો લીધો રામાપીરનો સથવારો જમાયો જમાયો પછી હક મારો જામાયો જામાયો પછી હક મારો લીધો લીધો રામાપીરનો સથવારો જમાયો જમાયો પછી હક મારો લીધો લીધો રામાપીરનો સથવારો જમાયો જમાયો પછી હક મારો લીધો લીધો રામાપીરનો સથવારો જમાયો જમાયો પછી હક મારો રામાપીર નું નામ ઘણું મારા મોઢે હોય છે બાકી બધાં આવી આવી પગે લાગી જાય છે ગુગર નું ધૂપ કરી શુધ્ધી ‌કરાવુ જમાયો જમાયો પછી હક મારો લીધો લીધો રામાપીરનો સથવારો જમાયો જમાયો પછી હક મારો જમાયો જમાયો પછી હક મારો જમાયો જમાયો પછી હક મારો એવા એવા વચન સતી ડારલ બાઈ બોલ્યા સતના ત્રાજુવા ભર્યા નમવાના જમાયો જમાયો પછી હક મારો જમાયો જમાયો પછી હક મારો