ravi vasant soliya
693 views
મોક્ષદા એકાદશીનો પાવન દિવસ આપણને મોક્ષનો માર્ગ બતાવે અને જીવનને ભક્તિ અને ધર્મથી પ્રકાશિત કરે. જય શ્રી વિષ્ણુ હરિ ! ૐ નમો નારાયણ મોક્ષદા એકાદશી ની હાર્દિક શુભકામનાઓ. 🛕🌹🚩🙏 #શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ધર્માદા ટ્રસ્ટ, વાલપખાડી #મોક્ષદા એકાદશી ગીતા જયંતી ની શુભ કામના #🌼 મોક્ષદા એકાદશી 🌼 #મોક્ષદા એકાદશી