એડમિશન ઓપન... વ્હાલા વિધાર્થિમિત્રો..
સચિનવાલા ફેમીલી મિલેનિયમ કોમ્પ્યુટર સેન્ટર માં આપનું સ્વાગત છે. 😊
* આપણા નવા બેચ ના એડમિશન ફોર્મ ભરવા, તા.1st ઓક્ટોબર 25 ના રોજ સવારે 10 વાગ્યે સેંટર પર આવાનું રહેશે.
* આ સાથે આધાર કાર્ડ ની ૧-ક્લર, અને ૨-B&W ક્ષેરોક્ષ કોપી લઈ આવવી.
* આ સાથે ૩-પાસપોર્ટ્ સાઈઝ ફોટોસ લઈ આવવા.
* છેલ્લી માર્કશીટ ની 1 ક્ષેરોક્ષ અને ફીસ લઈ આવવી.
* ફાઈનલ એક્ષામ માટે તમારી અટેન્ડન્સ 80%+ ની ઉપર હોવી જરૂરી છે. #CCC કોમ્પ્યુટર કોર્ષ#Tally GST Computer Course 💻#કોમ્પ્યુટર શિક્ષણ#કમ્પ્યુટર સુવિધામાં ગુજરાત દેશમાં 7માં ક્રમે...#smart Computer