#SKCREATIVE2018 - Subscrib करे
727 views
1 months ago
અભ્યાસ, પ્રતિભા, અનુભવ — બધું એક તરફ… અને પરિવારની જવાબદારી — એક તરફ! અત્યાર સુધી 200 થી વધુ નોકરી ઇચ્છુક ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લીધા છે… પણ એક બાયોડેટામાં લખેલી માત્ર એક લાઇન એ દિલ જીતી લીધું. શોખ: “મારે કોઈ શોખ નથી. મને માત્ર કામ કરવાનો જ શોખ છે, કારણ કે ઘરની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે… મારે નોકરીની ખૂબ જ જરૂર છે.” માત્ર 17 વર્ષની ઉમર! પણ આંખોમાં જવાબદારીનો ભાર અને ઇરાદા એવા કે, મને વિચાર્યા વગર એ બાળકને બીજા જ દિવસે અમારી ઓફિસમાં નોકરી આપવાનો નિર્ણય કર્યો. કેટલાક લોકો શોખ માટે જીવે છે… પણ કેટલાક લોકો પરિસ્થિતિને જીતીને પોતાના પરિવારને જીવાડવા ઊભા થાય છે. સલામ છે એ બાળકની મહેનતને, હિંમતને અને સંકલ્પને 🙏✨ ઇચ્છા હોય તો ઉમર ક્યારેય અવરોધ નથી.. #શીખો કમાઓ અને ખુબ મજા કરો #નોકરી જાહેરાતો #નોકરી નું ટેન્શન...😔😓😰 #🔍 જાણવા જેવું #👇વર્તમાન માહિતી🤔