janprakash samachar
503 views
4 months ago
સરકારી શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ચિંતાજનક ઘટાડો: *63 સ્કુલમાં ઝીરો એડમીશન* ⏩ દેશ માટે *વિકાસ મોડેલ ગણાતા ગુજરાતમાં ચિંતાજનક રિતે શિક્ષણનું સ્તર બગડી* રહ્યું છે. રાજયની સરકારી શાળાઓમાં છાત્રોની સંખ્યામાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. રાજયની 63 એવી સરકારી શાળાઓ છે. જયાં ઝીરો એડમિશન છે એટલે કે એકપણ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે પ્રવેશ મેળવ્યો નથી. #શિક્ષણ