ગુજરાતી સિંગર કિંજલ દવેએ કરી લીધી સગાઈ, ફેસબુક પર પોસ્ટ કરીને કરી જાહેરાત
Gujarati Singer Kinjal Dave Engaged : ગુજરાતની જાણીતી સિંગર કિંજલ દવેએ કરી સગાઈ.... એક્ટર અને બિઝનેસમેન ધ્રુવિન શાહ સાથે કિંજલે કરી સગાઈ...યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ રહ્યા હાજર...ફેસબુક પર કિંજલે આપી જાણકારી