गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः।
गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः॥
ગુરૂ એ બ્રહ્મા છે — જે સર્જન કરે છે,
ગુરૂ એ વિષ્ણુ છે — જે પોષણ કરે છે,
ગુરૂ એ મહેશ છે — જે અંધકારનો નાશ કરે છે.
એવા ગુરૂ સ્વયં પરબ્રહ્મરૂપ છે — એમને હૃદયપૂર્વક નમન.
જ્યાં જીવન સંઘર્ષમય હોય, ત્યાં ગુરૂ માર્ગદર્શક બને છે. ગુરૂ એ પ્રકાશનો દીવો છે, જે અજ્ઞાનના અંધકારમાં જ્ઞાનનો પ્રકાશ કરે છે. જ્ઞાનરૂપી અજવાળા દ્વારા આપણા જીવનના અંધકારને દૂર કરનારા તમામ ગુરૂઓને ગુરૂ પૂર્ણિમા પર કોટી કોટી વંદન.
#🙏ગુરૂનો મહિમા😇 #🙏ગુરુ પૂર્ણિમાની શુભેચ્છા💐