ફોલો
A N CHAUHAN
@1318410018
132
પોસ્ટ
70
ફોલોઅર
A N CHAUHAN
552 એ જોયું
10 દિવસ પહેલા
મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી અને સિંદે શિવસેનાના ઐતિહાસિક વિજય બદલ આપણો દેશ આપણો ભાજપ ગ્રુપ તરફથી હૃદયપૂર્વક અભિનંદન. આ ભવ્ય વિજય જનતાના વિશ્વાસ, વિકાસની વિચારધારા અને રાષ્ટ્રહિતમાં લેવાયેલા મજબૂત નિર્ણયોનો પરિચાયક છે. મુંબઈની જનતાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે દેશને મજબૂત નેતૃત્વ અને વિકાસની દિશા જોઈએ છે. આ વિજય માટે તમામ કાર્યકર્તાઓ, નેતાઓ અને મુંબઈની જાગૃત જનતાને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા અને અભિનંદન. આ જીત રાષ્ટ્રના વિકાસની નવી ગાથા લખે — એવી શુભકામનાઓ. — અશોક ચૌહાણ (ભાજપ મેમ્બર) #🙏 જય શ્રી કૃષ્ણ
A N CHAUHAN
1.2K એ જોયું
2 મહિના પહેલા
#🙏 જય શ્રી કૃષ્ણ #હાર્દિકશ્રદ્ધાંજલિ #પ્રેમ #ભક્તિ #યાદ #શ્રદ્ધાંજલિ #દર્દ #સંસ્કૃતિ #સમાધિ #શાંતિ #વિશ્વાસ #મેરેન્દ્ર #સ્નેહ #માના #જીવન #શ્રધ્ધા #સ્નેહબંધન #ફરિયાદ #સમય #નાથ #અજ્ઞાન #મૂળ #શાશ્વત #શુભાકાંક્ષા #સમર્થન #ભારત #લવ #અનિવાર્ય #બહુત #માનવતા #સમ્માન
See other profiles for amazing content