#😢ફેમસ અભિનેતાનું દુ:ખદ નિધન
'સારાભાઈ વર્સિસ સારાભાઈ' સિરિયલ ફેમ એક્ટર સતીશ શાહે 74 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા.'ઇન્ડિયા ટુડે'ના અહેવાલ મુજબ, સતીશ શાહ લાંબા સમયથી કિડની સંબંધિત સમસ્યાથી પીડાઈ રહ્યા હતા અને તાજેતરમાં જ તેમણે ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હતું. એક્ટર ફિલ્મો ઉપરાંત ટીવીમાં પણ પોતાના અભિનયથી દર્શકોને મંત્રમુગ્ધ કરી ચૂક્યા છે.