Kutchseva News on Instagram: "ભુજ-ખાવડા હાઇવે પર થયેલા એક વાહન અકસ્માતને કારણે ૧૦ કિલોમીટરથી પણ વધુ લાંબો ભયંકર ટ્રાફિક જામ સર્જાયો હતો. આ અકસ્માત રાત્રિના સમયે થયો હતો, પરંતુ અકસ્માતગ્રસ્ત વાહનોને હટાવવા માટે ક્રેન સવારના સમયે મોડી પહોંચતા વાહનચાલકોને કલાકો સુધી હાલાકી ભોગવવી પડી હતી. આ સમગ્ર ઘટનામાં NHAI (નેશનલ હાઈવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયા) ના ભીરંડીયારા ટોલ સંચાલકોની ગંભીર બેદરકારી સામે આવી છે. ટ્રાફિક જામના કારણે અનેક ભારે વાહનો અટવાયા હતા, અને ૧૦ કિલોમીટરથી વધુ લાંબી કતારો લાગી હતી. કલાકો સુધીના આ ટ્રાફિક જામથી ટ્રાન્સપોર્ટ વ્યવસાયને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે."
28 likes, 0 comments - kutchsevanewsgujarat on October 18, 2025: "ભુજ-ખાવડા હાઇવે પર થયેલા એક વાહન અકસ્માતને કારણે ૧૦ કિલોમીટરથી પણ વધુ લાંબો ભયંકર ટ્રાફિક જામ સર્જાયો હતો. આ અકસ્માત રાત્રિના સમયે થયો હતો, પરંતુ અકસ્માતગ્રસ્ત વાહનોને હટાવવા માટે ક્રેન સવારના સમયે મોડી પહોંચતા વાહનચાલકોને કલાકો સુધી હાલાકી ભોગવવી પડી હતી.
આ સમગ્ર ઘટનામાં NHAI (નેશનલ હાઈવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયા) ના ભીરંડીયારા ટોલ સંચાલકોની ગંભીર બેદરકારી સામે આવી છે. ટ્રાફિક જામના કારણે અનેક ભારે વાહનો અટવાયા હતા, અને ૧૦ કિલોમીટરથી વધુ લાંબી કતારો લાગી હતી. કલાકો સુધીના આ ટ્રાફિક જામથી ટ્રાન્સપોર્ટ વ્યવસાયને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.".