INSTALL
ફોલો
Rohan Nayak
@286511591
1,142
પોસ્ટ
983
ફોલોઅર
Rohan Nayak
768 એ જોયું
•
1 દિવસ પહેલા
#✍️ જીવન કોટ્સ #👌 જીવનની શીખ #આજ નું અનમોલ જ્ઞાન🙂 #📚 આજ નો મારો વિચાર 📚 #સુવિચાર 🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 સમય ક્યારેય ખરાબ હોતો નથી પણ આપણી ઇછા સમય સાથે પુરી ના થાય એટલે સમય ખરાબ લાગે છે . 🌹રોહન🌹 🍀🌹શુ પ્રભાત🌹🍀
7
16
કોમેન્ટ
Rohan Nayak
558 એ જોયું
•
2 દિવસ પહેલા
#✍️ જીવન કોટ્સ #👌 જીવનની શીખ #આજ નું અનમોલ જ્ઞાન🙂 #📚 આજ નો મારો વિચાર 📚 #સુવિચાર 🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹 સાથે રહેવાનું તાળા પાસેથી શીખો એ ખુદ તૂટી જશે પણ ચાવી ક્યારેય નહિ બદલે 🌹રોહન🌹 🙏🌹શુ પ્રભાત🌹🌻
19
17
કોમેન્ટ
Rohan Nayak
638 એ જોયું
•
3 દિવસ પહેલા
#✍️ જીવન કોટ્સ #👌 જીવનની શીખ #આજ નું અનમોલ જ્ઞાન🙂 #📚 આજ નો મારો વિચાર 📚 #સુવિચાર 🌹🌻🌹🌻🌹🌻🌹🌻🌹🌻🌹 પલડવું અને ભીજાવું ફરક ફક્ત એટલો છે કે જે જડ છે એ પલળે છે અને જે લાગણીશીલ છે એ ભીંજાય છે. 🌹રોહન🌹 🌻🌹શુ પ્રભાત🌹🌻
18
17
કોમેન્ટ
Rohan Nayak
7.2K એ જોયું
•
4 દિવસ પહેલા
#✍️ જીવન કોટ્સ #👌 જીવનની શીખ #આજ નું અનમોલ જ્ઞાન🙂 #📚 આજ નો મારો વિચાર 📚 #સુવિચાર 🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 કોઈની જીભ બોલે છે કોઈનો સમય બોલે છે કોઈનો પૈસો બોલે છે કોઈની ચાલાકી બોલે છે પણ જીવનના અંતમાં ભગવાન ના દરબાર માં તો માણસ ના કર્મ જ બોલે છે !! 🌹રોહન🌹 🍀🌹શુ પ્રભાત🌹🍀
45
68
કોમેન્ટ
Rohan Nayak
847 એ જોયું
•
12 દિવસ પહેલા
#✍️ જીવન કોટ્સ #👌 જીવનની શીખ #આજ નું અનમોલ જ્ઞાન🙂 #📚 આજ નો મારો વિચાર 📚 #સુવિચાર 🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 અનુમાન ખોટું હોય શકે છે અનુભવ નહિ કેમ કે અનુમાન તો મનની કલ્પના છે, જયારે અનુભવ જીવનમાં ખાધેલી ઠોકરો થી મળેલી શીખ છે 🌹રોહન🌹 🍀🌹શુ પ્રભાત🌹🍀
10
20
1
Rohan Nayak
751 એ જોયું
•
14 દિવસ પહેલા
#✍️ જીવન કોટ્સ #👌 જીવનની શીખ #આજ નું અનમોલ જ્ઞાન🙂 #📚 આજ નો મારો વિચાર 📚 #સુવિચાર 🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹 દરેક ને સમસ્યાઓ હોય છે ફર્ક ફક્ત એટલો જ છે કે કેટલાક તેને સહન કર્યા પછી હસતા હોય છે અને કેટલા હસતા હસતા પણ સહન કરતા હોય છે.!! 🌹રોહન🌹 🙏🌹શુ પ્રભાત🌹🙏
15
13
કોમેન્ટ
Rohan Nayak
630 એ જોયું
•
16 દિવસ પહેલા
#✍️ જીવન કોટ્સ #👌 જીવનની શીખ #આજ નું અનમોલ જ્ઞાન🙂 #📚 આજ નો મારો વિચાર 📚 #સુવિચાર 🌹🌻🌹🌻🌹🌻🌹🌻🌹🌻🌹 લોકો શું કહેશે એવું વિચારીને જીવતા હો તો પછી ઈસ્વર શું કહેશે એનો વિચાર પણ અવશ્ય કરજો .... 🌹રોહન🌹 🌻🌹શુ પ્રભાત🌹🌻
14
14
કોમેન્ટ
Rohan Nayak
1.4K એ જોયું
•
17 દિવસ પહેલા
#✍️ જીવન કોટ્સ #👌 જીવનની શીખ #આજ નું અનમોલ જ્ઞાન🙂 #📚 આજ નો મારો વિચાર 📚 #સુવિચાર 🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹 લખેલી વાતો ને બધા નથી સમજી શકતા કારણ લાખવાવાળો લાગણીઓ લખે છે જયારે વાંચવાવાળા શબ્દો વાંચે છે 🌹રોહન🌹 🙏🌹શુ પ્રભાત🌹🙏
17
15
કોમેન્ટ
સંપૂર્ણ જુઓ
See other profiles for amazing content
{{user.n}}
{{user.a}} ફોલોઅર
ફોલો
{{#posts}}
{{/posts}}