INSTALL
ફોલો
Jaydip
@54968845
5,976
પોસ્ટ
8,893
ફોલોઅર
Jaydip
527 એ જોયું
•
16 કલાક પહેલા
*જે વ્યક્તિ પાસે સમાધાન કરવાની શક્તિ જેટલી વધારે હોય છે,* *સાહેબ.* *એમના સંબંધો નો વિસ્તાર પણ એટલો જ વિશાળ હોય છે *Good morning*❤ #🌅 Good Morning
10
6
કોમેન્ટ
Jaydip
421 એ જોયું
•
16 કલાક પહેલા
🍃🍃💞🍃🍃 મન એવું રાખો જે કદી ખોટું ના લગાડે... દિલ એવું રાખો જે કદી દુ:ખી ના કરે... સંબંધ એવો રાખો જેનો કદી અંત ના થાય... 🦋શુભ સવાર #🌅 Good Morning 🦋 🍃🍃💞🍃🍃
11
15
કોમેન્ટ
Jaydip
391 એ જોયું
•
16 કલાક પહેલા
જેવી રીતે પૈસાની કદર કરો છો ને બસ એ જ રીતે સંબંધોની પણ કરજો... કારણ કે બંનેને ગુમાવવા તો સહેલા છે પણ કમાવવા ખૂબ અઘરા છે... ધનથી નહીં મનથી ધનવાન બનો. 🌹Good morning 🌞 #🌅 Good Morning
12
13
કોમેન્ટ
Jaydip
520 એ જોયું
•
16 કલાક પહેલા
☘️🍁☘️🍁☘️ વાત કોને કરવી અને કોને કહેવી, એ વચ્ચેનો ભેદ સમજાઈ જાય તો માણસ ભાગ્યે જ દુઃખી થાય !! સુપ્રભાત #🌅 Good Morning
17
9
કોમેન્ટ
Jaydip
459 એ જોયું
•
1 દિવસ પહેલા
બને તો સંબંધોની કદર કરો, કેમ કે પછી તસ્વીરોથી કોઈની કમી પૂરી નહીં થાય સાહેબ !! 💐🌻🌹શુભ સવાર🌹🌻💐 #🌅 Good Morning
12
15
કોમેન્ટ
Jaydip
335 એ જોયું
•
1 દિવસ પહેલા
વિઘ્નો તો જીવનમાં અનંત આવે છે. પણ પ્રતિકાર થી જ તેનો અંત આવે છે, ઘટના ક્રમ છે, કુદરતનો દોસ્તો... પાનખર ઝીલી હોય તેને જ વસંત આવે છે... Good Morning... #🌅 Good Morning
15
13
કોમેન્ટ
Jaydip
455 એ જોયું
•
2 દિવસ પહેલા
रिश्तों को तौलने का नहीं, सम्मान देने का प्रयास करें और मित्रों को परखने का नहीं, समझने का प्रयास करें दोनों हीं मजबूत रहेंगे 🌹शुभ प्रभात 🌹 #🌅 Good Morning
13
14
કોમેન્ટ
Jaydip
529 એ જોયું
•
2 દિવસ પહેલા
કાયમ હસતા રહીએ હસાવતા રહીએ કેમકે ત્રણ સેકન્ડ હસવાથી ફોટોગ્રાફ સારો આવી શકતો હોય તો હંમેશા હસવાથી જીંદગી કેવી સરસ બની જાય તો હસતા રહો અને જીંદગી નો આનંદ માણતા રહો ??ખુશ ખુશાલ મોનિઁગ ?? #🌅 Good Morning
8
11
કોમેન્ટ
સંપૂર્ણ જુઓ
See other profiles for amazing content
{{user.n}}
{{user.a}} ફોલોઅર
ફોલો
{{#posts}}
{{/posts}}