ફોલો
govind
@aala_govinda
876
પોસ્ટ
12,324
ફોલોઅર
govind
707 એ જોયું
12 દિવસ પહેલા
1લી ઓક્ટોબરથી ખિસ્સાને અસર કરશે 5 મોટા ફેરફાર: ગેસ-સિલિન્ડર, રેલવે ટિકિટ, પેન્શન, UPI ટ્રાન્ઝેક્શનના નિયમો બદલાશે; તહેવારો વચ્ચે 11દિવસ બેંકોમાં રજા
ઓક્ટોબર મહિનો માત્ર તહેવારોની ભેટ લઈને નથી આવી રહ્યો, પરંતુ કેટલાક મહત્ત્વના ફેરફારો સાથે સામાન્ય માણસના રૂટિન અને ખર્ચાઓ પર પણ અસર કરવા જઈ રહ્યો છે. નવા મહિનાની પહેલી તારીખ, એટલે કે 1લી ઓક્ટોબર 2025થી દેશભરમાં પાંચ મોટા નિયમો લાગુ થઈ રહ્યા છે, જેનો સીધો સંબંધ તમારા રસોડા, બેંકિંગ, મુસાફરી, પેન્શન અને ડિજિટલ પેમેન્ટ સાથે છે. આ ફેરફારોની અસર દેશના કરોડો લોકો પર પડશે. આવો... જાણીએ, 1લી ઓક્ટોબરથી લાગ... | Five major rule changes October 1 affect pocket. LPG, UPI Transaction, Railway Ticket, Pension rules change. Banks shut 21 days due festival season.
govind
1.2K એ જોયું
12 દિવસ પહેલા
વડોદરામાં વધુ બે ખેલૈયા કપલના કિસિંગ વીડિયો વાઇરલ: યુનાઇટેડ વેમાં દુષ્કર્મકેસના આરોપીની પત્ની સાથે કિસ, લક્ષ્મીવિલાસ પેલેસના ગરબામાં અન્ય એક કપલનું ચુંબન - Vadodara News
સંસ્કારી નગરી તરીકે ઓળખાતા વડોદરા શહેરને લાંછન લગાડતા વધુ બે ખેલૈયા કપલના વિવાદાસ્પદ કાંડ સામે આવ્યા છે. શહેરના પ્રખ્યાત યુનાઇટેડ વેના ગરબામાં દુષ્કર્મકેસના આરોપી વિલ્સન સોલંકી દ્વારા પત્ની સાથેની રીલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ છે. આ ઉપરાંત શહેરના લક્ષ્મીવિલાસ પેલેસમાં મહારાણી રાધિકા રાજે ગાયકવાડના ગરબામાં પણ એક કપલ દ્વારા જાહેરમાં ચુંબન કરતી અશ્લીલ રીલ બનાવી હતી, જે સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં વિવ... | Vadodara city controversial videos. Two Garba couples viral. Rape accused Wilson Solanki wife reel, Laxmi Vilas Palace Garba couple public kissing reel. Navratri festival shame.
govind
2K એ જોયું
24 દિવસ પહેલા
આજે મેઘરાજા ગાજવીજ સાથે દ.ગુજરાત-સૌરાષ્ટ્રને ઘમરોળશે: 8 જિલ્લામાં યલો એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ વરસાદ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચન - Ahmedabad News
ગુજરાતમાં સપ્ટેમ્બર, 2025ની શરૂઆતમાં કચ્છ અને ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. થોડા દિવસથી રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે ત્યારે હવામાન વિભાગે આજથી સોમવાર (15 સપ્ટેમ્બર)થી આગામી 17 સપ્ટેમ્બર સુધી રાજ્યભરમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. રાજ્યના 8 જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળે વરસાદની સંભાવનાને લઇને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે દરિયાકાંઠામાં વિસ્ત... | ગુજરાતમાં સપ્ટેમ્બર, 2025ની શરૂઆતમાં કચ્છ અને ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. થોડા દિવસથી રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે, ત્યારે હવામાન વિભાગે આજથી સોમવાર (15 સપ્ટેમ્બર)થી આગામી 17 સપ્ટેમ્બર સુધી રાજ્યભરમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. યલો એલર્ટ અને
See other profiles for amazing content