ફોલો
Dada Bhagwan
@dadabhagwanfoundation
3,455
પોસ્ટ
32,363
ફોલોઅર
Dada Bhagwan
571 એ જોયું
શું તમે જાણો છો કે મૃત્યુ પછી આત્મા એક દેહમાંથી તે જ સમયે સીધો જ બીજી યોનિમાં જાય છે? મૃત્યુ પછી આત્મા વિશે વધુ જાણવા અહીં વાંચો: https://dbf.adalaj.org/UzIGaGjS #💐 શુભ મંગળવાર #🥰ગુડ મોર્નિંગ 🌄 #😇 સુવિચાર #✨આધ્યાત્મિક વિચાર📜
Dada Bhagwan
553 એ જોયું
#💐 શનિવાર સ્પેશિયલ #✍️ જીવન કોટ્સ #😇 સુવિચાર #✨આધ્યાત્મિક વિચાર📜 #🙏દાદા ભગવાન🌺 ભગવંતોમાં કયા ગુણો હોય છે? અરિહંત ભગવાને કહેલા આચાર જે પાળે છે અને તેવા આચાર પળાવે છે, એવા આચાર્ય ભગવાનને નમસ્કાર કરું છું. એમણે પોતે આત્મા પ્રાપ્ત કર્યો છે, આત્મદશા પ્રગટ થયેલી છે, સંયમ સહિત હોય. આચાર્ય ભગવંતો વિશે વધુ જાણવા અહીં વાંચો: https://dbf.adalaj.org/bcjqiIIB
Dada Bhagwan
586 એ જોયું
દાન કઈ રીતે આપવું? આપણી પાસે વધારાનું નાણું હોય, તેને દાનમાં આપીએ ત્યારે અંદર કેવો ભાવ વર્તવો જોઈએ તેની સુંદર સમજણ અહીં મળે છે. સાથે સાથે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે આપણે એક બાજુ બહાર મંદિરમાં કે ધર્માદામાં દાન માટે પૈસા ખર્ચી નાખીએ ને બીજી બાજુ ઘરના ઘરડાં મા-બાપ કે કુટુંબીજનોને કે આપણા હાથ નીચે કામ કરનારાને પછી પૈસા માટે કકળાવીએ, તો એવું દાન કોઈ કામનું નથી. નજીકની વ્યક્તિઓને પહેલાં સાચવીને પછી બહાર દાન આપવું જોઈએ. દાન વિશે વધુ વાંચો અહીં: https://dbf.adalaj.org/79y6Fi8K #🙏દાદા ભગવાન🌺 #🌅 ગુડ મોર્નિંગ સ્ટેટ્સ #📱 શુક્રવાર સ્પેશિયલ #✍️ જીવન કોટ્સ
Dada Bhagwan
580 એ જોયું
ગીતામાં કયા ચાર પ્રકારના ભક્તોની વાત કરી છે? ભગવદ્ ગીતામાં ભગવાન સાથે અનુસંધાન કરવાના અને પૂર્ણદશાએ પહોંચવાના વિભિન્ન માર્ગ દર્શાવ્યા છે, જેમ કે, જ્ઞાનયોગ, કર્મયોગ અને ભક્તિયોગ. તેમાં ભક્તિમાર્ગ ઉપર પ્રકાશ પાડતા શ્રીકૃષ્ણ ભગવાન ગીતાના સાતમા અધ્યાયમાં ભક્તોના પ્રકાર દર્શાવે છે. ચતુર્વિધા ભજન્તે માં જનાઃ સુકૃતિનોઽર્જુન । આર્તો જિજ્ઞાસુરર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ ॥ ૧૬॥ ગીતામાં ચાર પ્રકારના ભક્તોની વાત વિશે વધુ જાણવા અહીં વાંચો: https://dbf.adalaj.org/c4rWIrft #🙏 જય શ્રી કૃષ્ણ #🌅 ગુડ મોર્નિંગ સ્ટેટ્સ #💐 બુધવાર સ્પેશિયલ #🙏કૃષ્ણ વચન✍️ #✨આધ્યાત્મિક વિચાર📜
Dada Bhagwan
612 એ જોયું
જે માણસ પારકાંને ‘સિન્સિયર’ રહેતો નથી, તે પોતાની જાતને ‘સિન્સિયર’ રહેતો નથી! - દાદા ભગવાન અધ્યાત્મની વધુ પ્રગતિ માટે અહીં વાંચો: www.dadabhagwan.in #🙏દાદા ભગવાન🌺 #✍️ જીવન કોટ્સ #👌પ્રેરણાદાયક સ્ટેટ્સ #💐 શુભ મંગળવાર
Dada Bhagwan
701 એ જોયું
પ્રેમસ્વરૂપ થશો ત્યારે લોકો તમારું સાંભળશે, ‘પ્રેમસ્વરૂપ’ ક્યારે થવાય? કાયદા-બાયદા ના ખોળો ત્યારે. જગતમાં કોઈનાય દોષ ન જુઓ ત્યારે. - દાદા ભગવાન અધ્યાત્મની વધુ પ્રગતિ માટે અહીં વાંચો: https://dbf.adalaj.org/1CwLneaq #😇 સુવિચાર #✍️ જીવન કોટ્સ #💐 શનિવાર સ્પેશિયલ #🙏દાદા ભગવાન🌺
Dada Bhagwan
841 એ જોયું
સેવા કરવાથી શું લાભ થાય? વધુ માહિતી માટે subscribe કરો દાદા ભગવાન ફાઉન્ડેશન ચેનલ: https://youtube.com/shorts/Katq1OpJN1I #📱 શુક્રવાર સ્પેશિયલ #✨આધ્યાત્મિક વિચાર📜 #🙏દાદા ભગવાન🌺 #🌅 ગુડ મોર્નિંગ સ્ટેટ્સ
See other profiles for amazing content