ફોલો
daxa
@daxa8652
11,073
પોસ્ટ
19,765
ફોલોઅર
daxa
635 એ જોયું
#🙏હેપ્પી ખોડિયાર જયંતિ 🙏 #🎈🎂ખોડિયાર જયંતિ 🎂🎈 *૨૬/૦૧/૨૬ મહા સુદ આઠમ માં ખોડિયાર જન્મોત્સવ નિમિત્તે 🌹🙏* *🌹..... ભજન ના શબ્દો .... 🌹*. *(રાગ :- રાધા ઢુંઢ રહી કેસી ને મેરા શ્યામ દેખા)* *ભમ્મરીયા ભાલાવાળી ખોડલ મારી ખમકાળી ,* *ખમકાળી ખમકાળી ખોડલ મારી ખમકાળી .* *માડી તું દિલની દયાળી ખોડલ મારી ખમકાળી🌹🙏 .* *સાતે બેનડીઓમાં તું છે નિરાળી ,* *ચારણ કુળમાં પધારી ખોડલ મારી ખમકાળી 🌹🙏.* *સોરઠ ભૂમિમાં માડી તારો નિવાસ છે ,* *પરચા પૂર્યા છે તે તો ભારી ખોડલ મારી ખમકાળી🌹🙏.* *તાંતણીયો ધરો તારો કેવો સોહામણો ,* *માટેલ ધામ તું વસનારી ખોડલ મારી ખમકાળી 🌹🙏.* *ભાવનગરમાં મૈયા તારો દરબાર છે ,* *મગરની 🐊 કીધી તે તો સ્વારી ખોડલ મારી ખમકાળી🌹🙏.* *ચકલી 🦅બનીને તું તો ભાલે બિરાજી ,* *નવધણની કીધી રખવાળી ખોડલ મારી ખમકાળી🌹🙏* *દુઃખીઓના દુઃખો માડી દૂર કર્યા છે ,* *મનનું તે માંગ્યું તું દેનારી ખોડલ મારી ખમકાળી🌹🙏.* *ભક્તો આવીને તને લાડ લડાવતા ,* *ઘી લાપસીની જમનારી ખોડલ મારી ખમકાળી 🌹🙏.* *ભક્તોને તારાં ચરણોમાં રાખજો ,* *માગે દયા દ્રષ્ટિ તારી ખોડલ મારી ખમકાળી🌹🙏* *🙏🌹જય માતાજી🌹🙏*
daxa
550 એ જોયું
#માં આજે છે નર્મદા જયંતી ... મહા સુદ સપ્તમી *** #મહા સુદ સાતમ નર્મદા પ્રકટોત્સવ . નમામી દેવી નર્મદે જેના સ્મરણમાત્રથી જ ધન્યતા અનુભવાય એવી પુણ્ય સલીલા “મા” નર્મદાની જયંતિ છે આજે ..! આ નદી જેટલી પ્રત્યક્ષ સુંદર છે એટલી જ પુસ્તકોમાં પણ અદભૂત રીતે શબ્દદેહ રૂપે વહે છે ! પુણ્યસલીલા માતા નર્મદાનું મહાત્મ્ય એવું છે કે એનું વર્ણન શબદોમાં કરો કે સ્મરણમાં કરો કે પછી પ્રત્યેક્ષ કરો બધી જ રીતે એવરગ્રીન છે ! એવું કેહવાય છે કે ભગવાન શંકરની કૃપા ત્રણ નદીઓને પ્રાપ્ત થી છે. જે છે સરસ્વતી,યમુનાજી અને ગંગાજી ...! સરસ્વતીનું જળ ત્રણ દિવસમાં પવિત્ર કરે છે , યમુનાજીનું જળ એક સપ્તાહમાં અને ગંગાજીનું જળ સ્નાન કરવાથી પવિત્ર કરે છે કિન્તુ નર્મદાજી તો દર્શનસ્મરણ માત્રથી જ સુખ-શાંતિ આપે છે.
daxa
382 એ જોયું
#માં #મહા સુદ સાતમ નર્મદા પ્રકટોત્સવ *🙏🌹श्री नर्मदाष्टकम 🌹🙏* *सबिन्दुसिन्धुसुस्खलत्तरङ्गभङ्गरञ्जितं ,* *द्विषत्सु पापजातजातकारिवारिसंयुतम् ।* *कृतान्तदूतकालभूतभीतिहारिवर्मदे ,* *त्वदीयपादपङ्कजं नमामि देवि नर्मदे ॥1॥🌹🙏* *त्वदम्बुलीनदीनमीनदिव्यसम्प्रदायकं ,* *कलौ मलौघभारहारि सर्वतीर्थनायकम् । ,* *सुमच्छकच्छनक्रचक्रचक्रवाकशर्मदे ,* *त्वदीयपादपङ्कजं नमामि देवि नर्मदे ॥2॥🌹🙏* *महागभीरनीरपूरपापधूतभूतलं ,* *ध्वनत्समस्तपातकारिदारितापदाचलम् । ,* *जगल्लये महाभये मृकण्डसूनुहर्म्यदे ,* *त्वदीयपादपङ्कजं नमामि देवि नर्मदे ॥3॥🌹🙏* *गतं तदैव मे भवं त्वदम्बुवीक्षितं यदा ,* *मृकण्डसूनुशौनकासुरारिसेवि सर्वदा । ,* *पुनर्भवाब्धिजन्मजं भवाब्धिदुःखवर्मदे ,* *त्वदीयपादपङ्कजं नमामि देवि नर्मदे ॥4॥🌹🙏* *अलक्षलक्षकिन्नरामरासुरादिपूजितं ,* *सुलक्षनीरतीरधीरपक्षिलक्षकूजितम् । ,* *वसिष्ठसिष्टपिप्पलादिकर्दमादिशर्मदे ,* *त्वदीयपादपङ्कजं नमामि देवि नर्मदे ॥5॥🌹🙏* *सनत्कुमारनाचिकेतकश्यपादिषट्पदैः ,* *धृतं स्वकीयमानसेषु नारदादिषट्पदैः । ,* *रवीन्दुरन्तिदेवदेवराजकर्मशर्मदे ,* *त्वदीयपादपङ्कजं नमामि देवि नर्मदे ॥6॥🌹🙏* *अलक्षलक्षलक्षपापलक्षसारसायुधं ,* *ततस्तु जीवजन्तुतन्तुभुक्तिमुक्तिदायकम् । ,* *विरञ्चिविष्णुशङ्करस्वकीयधामवर्मदे ,* *त्वदीयपादपङ्कजं नमामि देवि नर्मदे ॥7॥🌹🙏* *अहोऽमृतं स्वनं श्रुतं महेशकेशजातटे ,* *किरातसूतवाडवेषु पण्डिते शठे नटे । ,* *दुरन्तपापतापहारिसर्वजन्तुशर्मदे ,* *त्वदीयपादपङ्कजं नमामि देवि नर्मदे ॥8॥🌹🙏* *इदं तु नर्मदाष्टकं त्रिकालमेव ये सदा ,* *पठन्ति ते निरन्तरं न यान्ति दुर्गतिं कदा । ,* *सुलभ्य देहदुर्लभं महेशधामगौरवं ,* *पुनर्भवा नरा न वै विलोकयन्ति रैरवम् ॥9॥🌹🙏*"
daxa
647 એ જોયું
#શ્રી ગુરુદેવ પ.પૂજય બાપજી અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત #શ્રી રંગ અવધૂત મહારાજ નારેશ્વર |સંઘ્યા દર્શન,નારેશ્વર ધામ||🛕🚩* *|| 15~01~2026 || ગુરુવાર ||*🙏🌹 *શ્રી ગુરુદેવ પ.પૂજય બાપજી અવધૂત ચિંતન* *||શ્રી ગુરુદેવ દત્ત||🌹🙏* *|| રંગ દર્શન નારેશ્વર ||*
daxa
629 એ જોયું
*તા : ૧૫ / ૦૧ / ૨૬ : ગુરુવાર #🙏આજના દર્શન #શ્રી ગુરુદેવ પ.પૂજય બાપજી અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત #શ્રી રંગ અવધૂત મહારાજ નારેશ્વર * *શ્રી રંગ અવધૂત મંગળ દર્શન* *નારેશ્વર ધામ 🛕🚩 ( દહેરા )* *" નારેશ્વરના નાથ શ્રી રંગ "* *🙏🌹 શ્રી ગુરુદેવ પ.પૂજય બાપજી અવધૂત ચિંતન* *ll શ્રી ગુરુદેવ દત્ત ll*
See other profiles for amazing content