અષ્ટમી તિથિ, દેવકીજી નુ આઠમુ બાળ, નારાયણનો આઠમો અવતાર.
પટરાણીઓ તો હતી "આઠ" ને કુલ રાણીઓ "સોળ હજાર ને એક સો આઠ".
ગુણાંક મેળવું તો કળાઓ સોળ, જપુ નામ તો મંત્ર પણ "અષ્ટાક્ષર" થાય.
ધન્ય ગણું અહીં અંક “આઠ” નો ઠાઠ, અજબ ગણિત છે કૃષ્ણ અવતાર..!!
"નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી
હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી"
ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવ - જન્માષ્ટમીની
આપ સૌને હાર્દિક શુભકામનાઓ. જય દ્વારકાધીશ...
🙏🏻 શુભ સવાર...🙏🏻
🙏🏻🌹 શ્રી કૃષ્ણ શરણં મમ:॥ 🦚🌅
🙏🏻🌹 કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને।
પ્રણત: ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ॥ 🦚🌅
✍🏻ગૌરવ સરધારા ની કલમ...✍🏻
🙏🏻ગૌરવ કે. સરધારા ના જય શ્રી કૃષ્ણ...🙏🏻
🙏🏻આજનો આપ નો દિવસ મંગલમય રહે...🙏🏻
#🪈જન્માષ્ટમીની શુભેચ્છાઓ🌸 #🤩જન્માષ્ટમી સ્ટેટ્સ🪈 #🪈જય દ્વારકાધીશ👑 #🙏 જય શ્રી કૃષ્ણ #🌅 ગુડ મોર્નિંગ સ્ટેટ્સ